કસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂબ ખેંચવું; સખત બાંધવું.

 • 2

  કસોટી કરવી; અજમાવવું.

 • 3

  મહેનત આપવી; રગડવું.

 • 4

  પીડવું; સતાવવું.

 • 5

  ઓછું આપવાનો પ્રયત્ન કરવો.

મૂળ

फा. कशीदन? सं. कष्; प्रा. कस