કસોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસોજ

વિશેષણ

  • 1

    બગડી ગયેલું; કસુતર.

મૂળ

ક+સજ્જ કે સોજું?

કસોજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસોજું

વિશેષણ

  • 1

    બગડી ગયેલું; કસુતર.

મૂળ

ક+સજ્જ કે સોજું?