કહેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેણી

સ્ત્રીલિંગ

  • 1

    કહેવત.

  • 2

    કહેવું તે; કહેવાની રીત.

  • 3

    કહાણી.

  • 4

    લોકાપવાદ; દોષ.