કહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેર

અવ્યય

  • 1

    +બેહદ; ભારે; અપાર.

કુહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુહર

નપુંસક લિંગ

  • 1

    ગુફા; બખોલ.

મૂળ

सं.