કુહાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુહાડો

પુંલિંગ

  • 1

    લાકડાં કાપવાનું-ફાડવાનું એક હથિયાર; પરશુ.

મૂળ

सं. कुहार; प्रा. कुहाड