ગુજરાતી

માં કાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઉ1કાંઉં2

કાઉ1

પુંલિંગ

  • 1

    કાગડો.

મૂળ

सं. काक ? म. काउ; प्रा. काई =કાગડી; રવાનુકારી?

ગુજરાતી

માં કાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઉ1કાંઉં2

કાંઉં2

ક્રિયાવિશેષણ

  • 1

    +કેમ; શા કારણે? શા માટે?.

  • 2

    કેવી રીતે.