કાઉન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઉન્ટ

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો (અમુક દરજ્જાનો) ઉમરાવ કે તેનો ખિતાબ. જેમ કે, કાઉન્ટ ટૉલ્સ્ટૉય.

મૂળ

इं.