કાકતાલીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકતાલીય

વિશેષણ

  • 1

    કાગનું તાડ પર બેસવું અને અકસ્માત્ તાડફળનું પડવું થાય એવું; અણધાર્યું; ઓચિંતું.