ગુજરાતી માં કાકરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાકર1કાકર2કાકર3

કાકર1

સ્ત્રીલિંગ

 • 1

  પીંજણને છેડે તાંતની નીચે રહેતી ચામડાની અક્કડ કકરી પટી.

ગુજરાતી માં કાકરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાકર1કાકર2કાકર3

કાકર2

પુંલિંગ

 • 1

  ઠળિયો.

 • 2

  કાંકરો.

મૂળ

सं. कर्कर

ગુજરાતી માં કાકરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાકર1કાકર2કાકર3

કાકર3

પુંલિંગ

 • 1

  દાંત; દંતશૂળ (સૂવરાદિ પ્રાણીના).

 • 2

  કરવતનો દાંતો.

 • 3

  ચામડીમાં પડેલો કઠણ ચીરો.

મૂળ

सं. कर्कर ઉપરથી