ગુજરાતી

માં કાકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાકરો1કાંકરો2

કાકરો1

પુંલિંગ

 • 1

  કાંકરો (ચ.).

 • 2

  ડચકું (જેમ કે, ડુંગળીનું).

મૂળ

જુઓ કાંકરો

ગુજરાતી

માં કાકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાકરો1કાંકરો2

કાંકરો2

પુંલિંગ

 • 1

  ઝીણો પથ્થર કોઈપણ કઠણ પદાર્થનો નાનો ગાંગડો.

 • 2

  કંટક; ફાસ; નડતર.

 • 3

  શંકા; વહેમ; ખટકો; મનની લાગણી.

 • 4

  ખીલ (આંખમાં થતો).

મૂળ

જુઓ કાકર