કાગળિયે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળિયે ચડવું

 • 1

  અંતરિયાળ મરી જવું.

 • 2

  જાહેરમાં આવવું.

 • 3

  કોરટે જવું.

 • 4

  લખાપટી થવી; તેમાં પડી અટવાવું.