કાગળ ફોડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગળ ફોડવો

  • 1

    પરબીડિયું ફાડી કાગળ કાઢવો.

  • 2

    પારકાનું પરબીડિયું ફાડી અંદરની વાત છૂપી રીતે જાણી લેવી.