કાચબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચબી

સ્ત્રીલિંગ

  • 1

    કાચબાની માદા.

  • 2

    એક રોગ; કાચકી.

મૂળ

જુઓ કાચબો