કાચલાં જુદાં થઈ જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચલાં જુદાં થઈ જવાં

  • 1

    કોઈ પણ સખત કોટલાવાળી વસ્તુનાં બે ફડચાડિયાં થઈ જવાં (જેમ કે, માથાની ખોપરીનાં પણ).