કાચલીમાં પાણી લઈ ડૂબી મર! ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચલીમાં પાણી લઈ ડૂબી મર!

  • 1

    બીજું શક્ય ન હોય તો એવા અશક્ય ઉપાય વડે પણ શરમાઈને મરી જા!.