કાછલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાછલું

નપુંસક લિંગ

  • 1

    કાચલું; નદીના ભાઠાની ખેડેલી જમીન.

  • 2

    નાળિયેરનું ભાગેલું કોટલું.

  • 3

    લાક્ષણિક કોઈ પણ ભાગેલું અર્ધગોળ જેવું કઠણ કોટલું. ઉદા૰ 'ઠીબ'.

  • 4

    એવો વાડકો.