ગુજરાતી

માં કાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાજ1કાજે2કાજુ3કાજુ4

કાજ1

નપુંસક લિંગ

 • 1

  કામ.

 • 2

  કારણ; પ્રયોજન.

ગુજરાતી

માં કાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાજ1કાજે2કાજુ3કાજુ4

કાજે2

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો માટે; વાસ્તે.

મૂળ

જુઓ કાજ

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કાજે; માટે.

મૂળ

सं. कार्य, प्रा. कज्ज

ગુજરાતી

માં કાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાજ1કાજે2કાજુ3કાજુ4

કાજુ3

વિશેષણ

 • 1

  સારું; ખાસું.

 • 2

  કાઠિયાવાડી વિનયી.

ગુજરાતી

માં કાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાજ1કાજે2કાજુ3કાજુ4

કાજુ4

પુંલિંગ

 • 1

  એક સૂકો મેવો.

મૂળ

मलायी कायु; म. काजू