કાજુકળિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજુકળિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    કાજુ.

  • 2

    સાકરિયા કાજુ કે ચણા મગફળીના સાકરિયા દાણા.