કાજળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજળ

નપુંસક લિંગ

  • 1

    મેશ.

  • 2

    આંખમાં આંજવાની મેશ.

મૂળ

सं. कज्जल