કાજળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાજળિયો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખોવાયેલી વસ્તુ શોધી આપવા કે બનેલો બનાવ જણાવવા બીજા માણસને બેસાડી તેલ કે શાહીના ટીપામાં બધું બતાવનાર આદમી.

મૂળ

જુઓ કાજળ