કાટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટકો

પુંલિંગ

  • 1

    મોટી ગર્જના.

મૂળ

જુઓ કડાકો