કાટકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટકોણ

પુંલિંગ

  • 1

    કાટખૂણ; નેવું અંશનો ખૂણો.

  • 2

    એ માપનું કડિયા-સુતારનું ઓજાર.