કાટછાંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટછાંટ

સ્ત્રીલિંગ

  • 1

    કાટકસર; કાપકૂપ; કરકસર.

  • 2

    સુધારોવધારો.

મૂળ

સર૰ हिं.; જુઓ કાટ સ્ત્રી૰