કાટલું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટલું કરવું

  • 1

    આડીખીલી દૂર કરવી.

  • 2

    મારી નાંખવું.

  • 3

    ઓછું આપી કરીને પતવવું; ઓછાથી પતાવટ કરી લેવી.