ગુજરાતી

માં કાટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાટવું1કાટવું2

કાટવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાપવું; છેદવું.

  • 2

    કરડવું.

  • 3

    છેતરવું.

મૂળ

सं. कर्तू; प्रा. कट्ट

ગુજરાતી

માં કાટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાટવું1કાટવું2

કાટવું2

વિશેષણ

  • 1

    કાટના રંગનું.

મૂળ

જુઓ કાટ