કાંટાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટાદાર

વિશેષણ

  • 1

    કાંટાવાળું.

  • 2

    લાક્ષણિક જુસ્સાવાળું; પાણીદાર.

મૂળ

કાટો+દાર