કાંટારખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટારખું

નપુંસક લિંગ

  • 1

    કાંટાથી રક્ષનારું તે-પગરખું.

મૂળ

કાંટા+રખું (सं. रक्ष्)