કાંટોકાંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટોકાંટ

અવ્યય

  • 1

    બરાબર કાંટે ઊતરે એમ; પૂરું માપતોલસર.

  • 2

    ઘડિયાળને કાંટે; બરોબર સમય પ્રમાણે.

મૂળ

કાંટો પરથી