કાટ ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાટ ખાવો

  • 1

    કટાવું.

  • 2

    નકામું અવાવરું પડી રહેવું; તેથી (વસ્તુ કે માણસનું) હીર કે પાણી ઊતરી જવું; બગડવું.