કાંઠલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંઠલી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓના કંઠનું એક ઘરેણું; હાંસડી.

  • 2

    વાણાનો તાર તાણામાં નાખવાનું વણકરનું એક ઓજાર; કાંઠલો.

મૂળ

सं. कंठ ઉપરથી