ગુજરાતી

માં કાઠિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠિયો1કાંઠિયો2

કાઠિયો1

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ગાડાનો લાકડાનો સામાન-ખોખું.

મૂળ

सं. काष्ठ પરથી

ગુજરાતી

માં કાઠિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઠિયો1કાંઠિયો2

કાંઠિયો2

પુંલિંગ

  • 1

    એક જાતનું જાજરૂ; ડાટણ જાજરૂ.

મૂળ

'કાંઠો' પરથી