કાંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંડી

સ્ત્રીલિંગ

  • 1

    દીવાસળી કે તેની પેટી.

  • 2

    કાંડું; જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ.

  • 3

    લાક્ષણિક હાથ.

મૂળ

म. काडी