કાઢી લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢી લેવું

  • 1

    છાનુંમાનું લઈ લેવું.

  • 2

    પતાવવું; પાર પાડવું (કામ કાઢી લેવું. 'એને ત્યાં રકમ છે તે હવે કાઢી લેવી જોઈએ').