ગુજરાતી માં કાઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાઢો1કાઢો2

કાઢો1

પુંલિંગ

  • 1

    ખેતરમાંથી વધારાનું પાણી કાઢી નાખવા કરાતી નીક.

મૂળ

'કાઢવું પરથી

ગુજરાતી માં કાઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાઢો1કાઢો2

કાઢો2

પુંલિંગ

  • 1

    ઉકાળો; કાવો.

મૂળ

सं. क्वाथ, प्रा. काढ