કાણમોકાણ માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાણમોકાણ માંડવી

  • 1

    મરનાર પાછળ રોવું-કૂટવું.

  • 2

    લાક્ષણિક કોઈએ બગાડેલા કામને સંભાળવુ.