ગુજરાતી માં કાતરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાતર1કાતર2

કાતર1

સ્ત્રીલિંગ

 • 1

  કાતરવાનું ઓજાર.

 • 2

  વાળ ખરી પડવાનો જાનવરોનો એક રોગ.

 • 3

  કાતરના જેવી ધારવાળી પાતળી ઠીકરી, પતરું ઇ૰.

મૂળ

सं. कर्तरी, प्रा. कत्तरी

ગુજરાતી માં કાતરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાતર1કાતર2

કાતર2

વિશેષણ

 • 1

  બીકણ; કાયર.

 • 2

  દુઃખી; ભયભીત.

 • 3

  કતરાતું; વાંકું.

મૂળ

सं.