કાતિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતિલ

વિશેષણ

  • 1

    કતલ કરનારું-કરે એવું.

  • 2

    ઘાતક.

  • 3

    મર્મવેધી.

મૂળ

अ.