કાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતી

સ્ત્રીલિંગ

  • 1

    છરી.

  • 2

    કરવતી.

  • 3

    લાક્ષણિક દગો.

મૂળ

सं. कृत પરથી