કાથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાથી

સ્ત્રીલિંગ

  • 1

    નાળિયેરનાં છોડાંના રેસા કે તેની દોરી (કાથા જેવા રંગની).

મૂળ

म. क्वाथा,-थ्या