કાથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાથો

પુંલિંગ

  • 1

    ખેરની છાલનું સત્ત્વ.

  • 2

    કાથી; નાળિયેરનાં છોડાંના રેસા કે તેની દોરી (કાથા જેવા રંગની).

મૂળ

सं. क्वाथ; हिं. कत्था