કાદવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાદવ

પુંલિંગ

  • 1

    ધૂળ-મટોડીમાં પાણી મળીને બનતો ગારો; કીચડ.

મૂળ

सं. कदम, प्रा. कद्दम