કાંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંધી

સ્ત્રીલિંગ

  • 1

    પથ્થરની છાજલી (દીવાલમાં કરેલી).

  • 2

    અભરાઈ.

  • 3

    સમુદ્રનો ઊંચો કાંઠો.