કાંધ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંધ પડવી

  • 1

    ખાંધ પર જાંસરું રહેવાથી આંટણ પડી ત્યાંની ચામડી રીઢી ને ખડતલ થવી, તેનાથી ટેવાવું.