કાન્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન્તિ

સ્ત્રીલિંગ

  • 1

    કાંતિ; શોભા; સૌંદર્ય; મનોહરતા.

  • 2

    તેજ; નૂર; દીપ્તિ.

  • 3

    ચહેરાનું તેજ.

મૂળ

सं.