કાનફોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનફોડિયું

વિશેષણ

  • 1

    કાન ફોડે એવું.

  • 2

    ધ્યાન ખેંચવા ગરબડ કરનારું.

મૂળ

'ફોડવું' પરથી