કાનસૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાનસૂરી

સ્ત્રીલિંગ

  • 1

    કાનનો વળોટ; કાન રહેવાની સ્વાભાવિક રીત.

મૂળ

सं. कर्णश्री?