કાન કાપવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન કાપવા

  • 1

    આડુંઅવળું સમજાવી લેવું.

  • 2

    -ના કરતાં ચડિયાતા થવું-જીતવું.