કાન ફૂંકવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન ફૂંકવા

  • 1

    બોધ આપવો.

  • 2

    છૂપી મસલત કરવી.

  • 3

    ભમાવવું; ભંભેરવું.

  • 4

    મંત્ર કહીને ચેલો બનાવવો.