કાન ફૂટવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાન ફૂટવા

  • 1

    (કાન ફૂટી જાય-બહેરા થઈ જાય તેવો) અસહ્યઘોંઘાટ લાગવો.

  • 2

    (કાનનો પડદો ફૂટતાં) બહેરું થવું.