કાપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપડી

પુંલિંગ

  • 1

    કાર્પટિક; સાધુ સંન્યાસી.

  • 2

    કાપડ; કાપડનું; ને લગતું.

વિશેષણ

  • 1

    કાર્પટિક; સાધુ સંન્યાસી.

  • 2

    કાપડ; કાપડનું; ને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    નાનું કાપડું.

મૂળ

सं. कर्पटिक, प्रा. कप्पडिअ